
માનવ heart દરરોજ આશરે 1 લાખ વાર ધડકે છે, એટલે કે વર્ષમાં 35 million જેટલી ધડકનો!
જીવન દરમિયાન આ heart 250 થી 300 કરોડ વખત ધડકે છે– એક પણ દિવસ આરામ કર્યા વગર.
દરરોજ એ 7,000 થી 7,500 litre blood pump કરે છે
જીવન દરમિયાન heart એટલું blood pump કરે છે કે તેથી આશરે 50,000 ઘરનાં 1,000 લિટરનાં પાણીનાં ટાંકા પૂરા ભરાઈ જાય.
દર heartbeat લગભગ 0.8 second નું હોય છે, જેમાંથી બે તૃતીયાંશ સમય heart "rest mode" માં રહે છે (diastole).
એક heartbeat દરમિયાન electrical signal 3 billion cell સુધી પહોંચે છે— એક પણ ભૂલ વગર!
Left ventricle એટલું powerful છે કે જો artery કપાય તો blood 30 foot સુધી shoot થઈ શકે.
Heart ના valves દરરોજ 1 લાખ વાર open-close થાય છે— એટલે 350 લાખ cycles per year!
એક cubic millimeter heart tissue માં આશરે 10 લાખ cardiac cell હોય છે.
એમાંના 40% ભાગ mitochondria નો હોય છે— continuous energy બનાવવા માટે.
આ mitochondria એકલા body ના oxygen નો 10% હિસ્સો વાપરે છે માત્ર heart માટે.
Heart ના cell દર 10 second માં ATP (energy molecule) ફરીથી બનાવે છે— imagine કરો કેટલી efficiency!
Heart નું SA node — એ તમારું natural pacemaker — 60 થી 100 beats per minute generate કરે છે.
Body થી અલગ કર્યા પછી પણ heart થોડા સમય સુધી oxygen મળે તો સ્વયં ધડકે છે.
Electrical impulse ની speed 1 meter per second જેટલી છે, અને Purkinje fibers માં તો 4 meter per second જેટલી ઝડપથી signal જાય છે!
એટલે Heart એ lighthouse જેવું છે— દરેક ધડકન સાથે એક electromagnetic પ્રકાશ આખા શરીરમાં ફેલાવે છે. એ લહેરો શરીરની બહાર પણ કેટલાંક ફૂટ સુધી માપી શકાય છે, એટલે heart ફક્ત blood નહિ પરંતુ light પણ વહાવે છે
Rest વખતે heart 5 litre per minute blood pump કરે છે
Exercise વખતે એ 25 થી 30 litre/minute સુધી વધી જાય છે!
Aorta ની pressure capacity 120 mmHg છે— જે એવડો force છે કે દર second એ 3 kilo weight જેટલું work કરે છે.
Body માં કુલ blood vessel ની લંબાઈ આશરે 1 લાખ kilometer (60,000 miles) — એટલે સમગ્ર પૃથ્વીની 2.5 વાર પ્રદક્ષિણા કરી શકાય એટલી!
એક round માં blood body માં ફરીને પાછું heart સુધી 20 second માં આવી જાય છે.
Heart ના Right side lungs સુધી oxygen વગરનું blood મોકલે છે
Left side oxygen ભરેલું blood આખા શરીરમાં પહોંચાડે છે. Left ventricle ની wall 3 ગણી ઘણી thick છે— કારણ કે એને high pressure માં pump કરવું પડે છે.
Heart ને પોતાને પણ blood જોઈએ — એ માટે coronary arteries 250 ml/minute જેટલું blood આપે છે.
Heart energy માટે વિવિધ fuel use કરે છે— fat, glucose, lactate, ketone — જે available હોય તે.
Heart એટલું energy-efficient છે કે જો એની energy ને power bank માં convert કરીએ, તો તેથી દરરોજ 3–4 mobile phones full charge કરી શકાય — અને એ પણ રોકાયા વગર 70 વર્ષ સુધી.
Heart ક્યારેય થાકતું નથી, કારણ કે એના cell ને rest ની જરૂર પડતી નથી — oxygen મળે ત્યાં સુધી rhythmચાલુ રહે છે.
Heart માંથી Atrial Natriuretic Peptide (ANP) નામનો hormone નીકળે છે, જે stress hormone ઘટાડે છે અને blood pressure balance કરે છે.
Heart Rate Variability (HRV) થી ખબર પડે છે કે માણસ emotionally કેટલો balanced છે. High HRV = calm, adaptive body; Low HRV = stress અને inflammation ની સ્થિતિ.
જીવ હ્રદયને વિષે રહેલો છે એવું જે શાસ્ત્રો માં કહેવા માં આવ્યું છે.— આજે science એ વાત સાબિત કરે છે.
Heart brain કરતા વધારે signal મોકલે છે, receive નહીં કરે. જયારે માણસ પ્રેમ, ભક્તિ કે કૃતજ્ઞતા અનુભવે છે, ત્યારે heart rhythm એકદમ smooth coherent wave બને છે— hormones અને immune system balance થઇ જાય છે.
હવે થોડીક ક્ષણ માટે વિચાર કરો — તમારી છાતીમાં એક મુઠ્ઠી જેટલું અદ્ભુત મશીન ધબકે છે, જે ભગવાને સ્વયં તમારી અંદર સ્થાપ્યું છે. એ દિવસના 24 કલાક, વર્ષના 365 દિવસ — એક ક્ષણ માટે પણ રોકાતા વિના, જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલતું રહે છે.
પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એને જરૂરી fuel — Nutrients, Oxygen, અને Emotional Peace આપવાનું આપવાની જવાબદારી આપણી છે? અને એની જગ્યાએ એને ડેમેજ કરતી વસ્તુઓ અને lifestyle આપીને ભગવાનનો કેવડો મોટો દ્રોહ ગણાય?! જો આપણે એ મશીનની સંભાળ ન લઈએ, તો એ ભગવાને આપેલી સૌથી કિંમતી વસ્તુની કદર ન કરી એવું જ ગણાય.
હૃદયનું વજન 300 થી 350 ગ્રામ. હૃદયની Size = 12cm x 9cm x 6 cm - એક મુઠ્ઠી જેટલું. Heart શરીરના કુલ વજનનું માત્ર 0.5% છે, છતાં આખા શરીરને કેવી રીતે sustain કરે છે એની incredible information